GPSC Class 1 - 2 2019 Paper 2

Question 186
MEDIUMCorrect: +1Incorrect: -1

નીચેના પૈકી કયા દિવસે યુનેસ્કો (UNESCO) દ્વારા આંતરરાષ્ટ્રીય ગુલામી વ્યાપાર અને તેના નાબૂદ્દીની યાદગીરીનો દિવસ (International Day for Remembrance of the Slave Trade and its Abolition) તરીકે મનાવવામાં આવે છે ?

    a
    બીજી ઑગસ્ટ
    b
    ચૌદમી ઑગસ્ટ
    c
    ત્રેવીસમી ઑગસ્ટ
    d
    એકત્રીસમી ઑગસ્ટ