GPSC Class 1 - 2 2019 Paper 2

Question 138
EASYCorrect: +1Incorrect: -1

તારાનો ચળકાટ તેના ______ ઉપર આધાર રાખે છે.

    a
    માત્ર કદ અને તાપમાન
    b
    કદ અને પૃથ્વીથી અંતર
    c
    કદ, તાપમાન અને દળ
    d
    કદ, તાપમાન અને પૃથ્વીથી અંતર