GPSC Class 1 - 2 2019 Paper 2

Question 104
MEDIUMCorrect: +1Incorrect: -1

નીચેનામાંથી કઈ ડી.આર.ડી.ઓ. દ્વારા વિકસાવવામાં આવેલ આધુનિક ટોર્પીડો બચાવ પ્રણાલિ એડવાન્સ્ડ ટોર્પીડો ડિફેન્સ સિસ્ટમ (Advanced Torpedo Defence System) (ATDS) છે ?

    a
    આકાશદીપ
    b
    મારીચ
    c
    રૂસ્તમ
    d
    નિષાદ