GPSC Class 1 - 2 2019 Paper 2

Question 52
MEDIUMCorrect: +1Incorrect: -1

ટોકીયો (જાપાન)થી રવિવારે સવારે 8 વાગ્યે સાનફાન્સીસ્કો (USA) ની સફરે જતું વહાણ જો આઠ કલાકનો સમય લે, તો તે ત્યાં કયા દિવસે પહોંચશે ?

    a
    રવિવારે
    b
    શનિવારે
    c
    સોમવારે
    d
    રવિવારે મધ્યરાત્રિએ