GPSC Class 1 - 2 2019 Paper 2

Question 32
EASYCorrect: +1Incorrect: -1

ફૂડ પ્રોસેસીંગ મંત્રાલય, નવી દિલ્હી (મીનીસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસીંગ ઈન્સ્ટ્રીઝ) (MOFPI) પાસે ફૂડ પ્રોસેસીંગ ક્ષેત્રમાં મૂડી રોકાણ અને અન્ય સબસીડી માટે અસંખ્ય યોજનાઓ છે. ગુજરાતમાં MOFPI ની યોજનાઓનો અમલ કરવા માટે નોડલ એજન્સી કઈ છે ?

    a
    ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લીમીટેડ
    b
    ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન

    c
    કૃષિ નિયામકની કચેરી, ગુજરાત
    d
    ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા, ગુજરાત ક્ષેત્રીય કાર્યાલય