GPSC Class 1 - 2 2019 Paper 1

Question 182
MEDIUMCorrect: +1Incorrect: -1

પિતાની ઉંમર તેના પુત્રના જન્મ સમયે, પુત્રની હાલની ઉંમર જેટલી હતી. 12 વર્ષ પછી પિતા અને પુત્રની ઉંમરનો ગુણોત્તર 5: 3 હશે. તો પિતાની હાલની ઉંમર કેટલી ?

    a
    44
    b
    48
    c
    54
    d
    ઉપરના પૈકી કોઈ નહીં