નીચે પેકી કયું વિધાન/ ક્યા વિધાનો સાચું/સાચા છે?
1. એક 100 કિમી/કલાકની ઝડપે દોડતી 350 મીટર લાંબી ટ્રેન 750 મીટર લાંબો પ્લેટફોર્મ 25 સેકંડમાં પસાર કરે છે.
2. એક 90 કિમી/કલાકની ઝડપે દોડતી 750 મીટર લાંબી ટ્રેન એક થાંભલો 6 સેકંડમાં પસાર કરે છે.
3. એક 90 કિમી/કલાકની ઝડપે દોડતી 750 મીટર લાંબી ટ્રેન 350 મીટર લાંબો પ્લેટફોર્મ 40 સેકંડમાં પસાર કરે છે.