નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. મહિલાઓના હિત અને અધિકારોના રક્ષણ અને પ્રોત્સાહન માટે 1992 માં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી હતી.
2. 1990 માં સંસદ દ્વારા ઘડવામાં આવેલા કાયદા હેઠળ તેની સ્થાપના કરવામાં આવી હતી.
3. ભારત સરકારનું મહિલા અને બાળ વિકાસ મંત્રાલય આયોગ માટે નોડલ મંત્રાલય છે.