GPSC Class 1 - 2 2019 Paper 1

Question 86
DIFFICULTCorrect: +1Incorrect: -1

નર્મદે ગુજરાતીમાં “ડાંડિયો” નામનું પાક્ષિક પત્ર શરૂ કર્યું હતું. આ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. નર્મદે સંસાર સુધારાનું આંદોલન વેગવંત બનાવ્યું.
2. પાક્ષિક દ્વારા લોકોને અક્ષરજ્ઞાન આપતો હતો.
3. ગુજરાતની પ્રજાને અજ્ઞાન અને જડતામાંથી બહાર લાવી જાગૃત કરવાનું એણે એ દ્વારા બીડું ઝડપ્યું હતું.

    a
    ફક્ત 1 अને 2
    b
    ફક્ત 1 અને 3
    c
    ફક્ત 2 અને 3
    d
    1,2 અને 3