GPSC Class 1 - 2 2019 Paper 1

Question 26
MEDIUMCorrect: +1Incorrect: -1

નીચેનામાંથી કયાં વિધાન સાચાં છે?
1. કલ્હનની રાજરતરંગીની સંસ્કૃતમાં લખાઈ છે.
2. ઈબ્ન બતુતા (IbanBatuta) દિલ્હીના કાઝી હતા.
3. અમીર ખુસરો સિતારના શોધક હતા.
4. હમીદાબાનુ બેગમે હુમાયુનામા લખ્યું હતું.

    a
    1 અને 4 માત્ર
    b
    1,2 અને 3 માત્ર
    c
    1, 2, 3 અને 4
    d
    3 અને 4 માત્ર