ઈન્દુલાલ યાજ્ઞિક વિશે નીચેનામાંથી કયું વિધાન સાચાં છે?
1. તેમણે મુંબઈથી અંગ્રેજી ભાષાનું સામયિક ‘યંગ ઈન્ડિયા'’ પ્રકાશિત કર્યું.
2. તેમણે ગાંધીની આગેવાનીમાં ખેડા સત્યાગ્રહમાં ભાગ લીધો હતો.
3. તેમણે અખિલ ભારતીય કિસાન સભાની રચનામાં સક્રિય પહેલ કરી અને તેના પહેલા સત્રમાં ભાગ લીધો.
4. તેમણે નૂતન મહા ગુજરાત જનતા પરિષદની સ્થાપના કરી.