GPSC Class 1 - 2 2018 Paper 1

Question 115
EASYCorrect: +1Incorrect: -1

મંત્રીપરિષદ ભલે સામૂહિક રીતે લોકસભાને જવાબદાર હોય; પરંતુ વ્યક્તિગત રીતે મંત્રીઓ બંધારણીય રીતે કોને જવાબદાર છે?

    a
    પ્રધાનમંત્રી
    b
    રાષ્ટ્રપતિ
    c
    અધ્યક્ષ | સ્પીકર
    d
    ઉપરના પૈકી કોઈ નહીં