GPSC Class 1 - 2 2018 Paper 1

Question 40
DIFFICULTCorrect: +1Incorrect: -1

ગુજરાતમાં સો વર્ષ કરતાં વધુ જૂનાં ગ્રંથાલયોને તેનાં સ્થળી સાથે યોગ્ય રીતે જોડી ખરી વિકલ્પ પસંદ કરો. 
યાદી ૧યાદી ૨
૧. રાયચંદ દીપચંદ ગ્રંથાલયa. ભરૂચ
૨. દેસાઈ નાનજી અને શેઠ ઝવેરશાહ હરજીવન ગ્રંથાલયb. પોરબંદર
3. સ્ટુઅર્ટ પબ્લિક લાયબ્રેરીc. ગોધરા
૪. લાંગ પુસ્તકાલયd. રાજકોટ

    a
    ૧ - a, ૨ - b, ૩ - c, ૪ - d
    b
    ૧ - a, ૨ - c, ૩ - b, ૪ - d
    c
    ૧ - d, ૨ - b, ૩ - a, ૪ - c
    d
    ૧ - d, ૨ - c, ૩ - a, ૪ - b