રાજેન્દ્ર ચોલ-૧ વિશે નીચે આપેલાં વિધાનોમાંથી કયાં વિધાનો ખરાં છે?
૧. તેમણે પોતાનું આધિપત્ય ઉત્તરમાં છેક ગંગા સુધી વિસ્તાર્યું ને ‘ગાંગૈડચોલમ’ બિરુદ ધારણ કર્યું.
૨. હાલ મલેશિયા, ઇન્ડોનેશિયા, થાઈલેન્ડ, શ્રીલંકા અને માલદીવ તરીકે ઓળખાતા પ્રદેશી તેમણે જીત્યા.
3. ભગવાન શિવને સમર્પિત પ્રસિધ્ધ ‘બૃહદેશ્વર મંદિર’ તેમણે બંધાવ્યું.
૪. ‘ગંગાઈ કોંડા ચોલાપૂરમ' નામે નવું નગર વસાવ્યું.