GPSC Class 1 - 2 2016 Paper 1

Question 36
EASYCorrect: +1Incorrect: -1

નીચેના પૈકી બે વિધાનો વાંચી સાચો જવાબ પસંદ કરો.
1) ઈ.સ. 323 માં એલેક્ઝાન્ડરનું મૃત્યુ થયું.
2) તેના મૃત્યુ બાદ સિંધુ નદી પરનું ગ્રીકનું વર્ચસ્વ સારા એવા પ્રમાણમાં ઘટી ગયું.

    a
    વિધાન 1 અને 2 બંને સાચાં
    b
    વિધાન 1 અને 2 બંને ખોટાં
    c
    વિધાન 1 સાચું અને 2 ખોટું
    d
    વિધાન 1 ખોટું અને 2 સાચું