GPSC Class 1 - 2 2016 Paper 1

Question 14
DIFFICULTCorrect: +1Incorrect: -1

પારસી સમાજની સેવા કરવા માટે અંગ્રેજ દ્વારા 'ખાન બહાદુર મેડલ' દ્વારા પુરસ્કૃત થનાર જાણીતા અમદાવાદના પારસી ઉદ્યોગપતિનું નામ જણાવો.

    a
    શેઠ નવરોજ પેસ્તનજી વકીલ
    b
    દાદાભાઈ નવરોજ
    c
    ખારશેદજી ફેરદુનજી પારેખ
    d
    વકીલ બેજાનજી માણેકજી અંકલેસરીયા